Below is a list of the books that I've read (in English) :
- The Alchemist - Paulo Coelho
- Five Point Someone - Chetan Bhagat
- Nothing Lasts Forever - Sidney Sheldon
- One Night @ The Call Center - Chetan Bhagat
- 3 Mistakes of My Life - Chetan Bhagat
- Love Story - Erich Segal
- Digital Fortress - Dan Brown
- Wings of Fire: An Autobiography of APJ Abdul Kalam by A.P.J Abdul Kalam, Arun Tiwari
- By The River Piedra I Sat Down and Wept - Paulho Coelho
- I Too Had A Love Story - Ravinder Singh
- You Can Win - Shiv Khera
- Awaken The Giant Within - Anthony Robbins
- Think and Grow Rich - Napoleon Hill
- It's Not About The Bike - Lance Armstrong
- 2 States The Story of My Marriage - Chetan Bhagat
- Revolution 2020 : Love. Corruption. Ambition - Chetan Bhagat
- The Power of Positive Thinking - Norman Vincent Peale
- Stay Hungry Stay Foolish - Rashmi Bansal
- The Fakir - Ruzbeh N. Bharucha
- The Butterfly Generation - Palash Krishna Mehrotra
- Confessions of a Private Tutor - Vikram Mathur
- Diary of a Wimpy Kid - Jeff Kinney
- Half Girlfriend - Chetan Bhagat
- The Kalam Effect - P.M. Nair
હાલ માં વાંચી રહ્યો છું :
- જીવન જીવવાની કળા - કાંતિ ભટ્ટ
- જય હો - જય વસાવડા
- ચંદ્રકાંત બક્ષી ના ઉત્કૃષ્ઠ નિબંધો - ચંદ્રકાંત બક્ષી
અત્યાર સુધી વાંચેલા ગુજરાતી પુસ્તકો :
- સપનાની હવેલી - ડૉ. શરદ ઠાકર
- સત્ય ની શોધમાં - ઝવેરચંદ મેઘાણી
- ચેતના ની ક્ષિતિજે - કાંતિ ભટ્ટ
- માનવ સિદ્ધિ ના સોપાન - કાંતિ ભટ્ટ
- કાંચનવર્ણી કાયા ના કીમિયા - કાંતિ ભટ્ટ
- મનની વાત - સુધા મૂર્તિ
- ઈડલી ઓર્કિડ અને મનોબળ - વિઠ્ઠલ કામત. અનુવાદ - અરુણા જાડેજા (Idli, Orchid and Will Power - Vithal Venkatesh Kamat)
- મહાશ્વેતા - સુધા મૂર્તિ
- પ્રેરણાનું ઝરણું - ડૉ . જીતેન્દ્ર અઢિયા
- બક્ષીનામા - ચંદ્રકાંત બક્ષી
- હૈયું, કટારી અને હાથ (એક નિવૃત પોલીસ અધિકારીની કારકિર્દી-ગાથા -- જુવાનસિંહ જાડેજા). સંકલન : અરુણા જાડેજા
- મશાલ - ચંદ્રકાંત બક્ષી
- ચંદ્રકાંત બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓ - ચંદ્રકાંત બક્ષી
- પીડામાંથી પ્રેરણા - કાંતિ ભટ્ટ
- પ્રિયજન - વીનેશ અંતાણી
- સંબંધ પણ ઉમેરો જરા સારવારમાં - ડૉ. શરદ ઠાકર
- પૅરૅલિસિસ - ચંદ્રકાંત બક્ષી
- ડૉકટરની ડાયરી (ભાગ 1) - ડૉ. શરદ ઠાકર