બ્લોગ લખવાનું કારણ

"If you would not be forgotten as soon as you are dead, either write things worth reading or do things worth writing. - Benjamin Franklin"

Why I write this blog ?
Right from childhood, I liked to express my thoughts. And this what I am doing through this blog.

Why this name "Love Letter on a Post Card" ?
Generally we don't write love letters on a Post Card. This blog reflects my life and I love my life, love myself. Whatever I write on this blog is like a self-addressed love letter - love letter to me :-). And as it can be viewed by anyone (generally love letters are personal stuff), I have given the name "Love Letter on a Post Card".



આ બ્લોગ કેમ લખું છું ?
નાનપણ થી મને મારા વિચારો ને વ્યક્ત કરવાનું ગમતું. અને આ બ્લોગ દ્વારા હું એજ કરી રહ્યો છું.

કેમ આવું નામ રાખ્યું "પોસ્ટ કાર્ડ ઉપર પ્રેમ પત્ર ?
સામાન્યપણે આપણે પોસ્ટ કાર્ડ ઉપર પ્રેમ પત્ર નથી લખતા. (લખવામાં વાંધો તો કાઈ નથી પણ, પછી તમે તમારા પ્રિયજનને કયા હુલામણા નામથી સંબોધન કરો છો એ ટપાલી સહીત આખા ઘર ના બધાજ સભ્યો ને ખબર પડી જશે. પછી કેહતા નહિ કે મેં કીધું નોતું ;-) ) આ બ્લોગ મારી જીંદગી નો અરીસો છે અને હું મારી જીંદગી ને પ્રેમ કરું છું, ખુદ ને પ્રેમ કરું છું. હું જે પણ કઈ આ બ્લોગ પર લખું છું એ મારા દ્વારા મને ખુદને લખેલા પ્રેમપત્ર જેવું છે અને આ એક એવો પ્રેમપત્ર છે જે આખી દુનિયા વાંચી શકે છે અને એટલેજ એનું નામ રાખ્યું છે "પોસ્ટ કાર્ડ ઉપર પ્રેમ પત્ર".

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...