બંધ છે હોઠ છતાં દિલ માં કોઈ વાત છે.
ઝૂકેલા નયનો ની જરૂર કોઈ ફરિયાદ છે.
ભૂલ્યા હશે તેઓ એ વીતેલા સમય ને.
અમને તો એ સમયની એક એક પળ યાદ છે.
મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...