Last Sunday, i.e. on 20th February, I and Rahul Upadhyay (4th sem MCA student in UVPCE, Room No. 213 in my hostel) were roaming in the campus and sipping tea. This photo was clicked by him on his mobile phone. The campus looked deserted as it was Sunday. Hardly a few students were seen in the hostels. //Photo clicked near the turning opposite the shopping center. This long stretch of road with trees along its side looked beautiful.
Note : Rahul is from Balasinor and was Urwish Patel's (my classmate in B.E) classmate in school.
ગયા રવિવારે, એટલે કે ૨૦મિ ફેબ્રુઆરી ના રોજ, હું અને રાહુલ ઉપાધ્યાય (UVPCE માં MCA department નો ચોથા સેમ નો વિદ્યાર્થી, હોસ્ટેલ માં રૂમ નં. ૨૧૩) ચા ની ચૂસકી લગાવતા લગાવતા કેમ્પસ માં કરી રહ્યા હતા. આ ફોટો એને એના મોબાઈલ ના કેમેરા વડે પાડ્યો'તો. રવિવાર હોવાથી કેમ્પસ એકદમ સુનું સુનું લાગી રહ્યું'તું. વિવિધ હોસ્ટેલો માં પણ ઓછા વિદ્યાર્થીઓ હતા. //કેમ્પસ માં આવેલા શોપિંગ સેન્ટર ની સામે આવેલા વળાંક પાસે નો આ ફોટો છે. રસ્તા નો આ લાંબો પટ્ટો, જે બંને બાજુ થી ઘણા ઝાડ થી ઘેરાયેલો છે, એ સુંદર લાગતો હતો.
નોંધ : રાહુલ બાલાસિનોર ગામ નો છે અને એ અને ઉર્વીશ પટેલ (જે મારી સાથે B.E માં ભણતો હતો) બંને school માં સાથે હતા.
નોંધ : રાહુલ બાલાસિનોર ગામ નો છે અને એ અને ઉર્વીશ પટેલ (જે મારી સાથે B.E માં ભણતો હતો) બંને school માં સાથે હતા.