Started reading diary of Anne Frank. Her story is one of the inspiration for me to write this blog. Had heard about Anne Frank's diary right from the time I was young, in school. But never got a chance to read it. Today I found it online, so I started reading.
એન ફ્રેંક નામ ની નાનકડી છોકરી ની ડાયરી વાંચવાનું મેં ચાલુ કર્યું હમણાં. મારી બ્લોગ લખવાની ઈચ્છા માં આ નાની છોકરી ની ડાયરી પણ એક ભાગ ભજવે છે. મેં આ ડાયરી અને આ છોકરી વિષે તો નાનો હતો ત્યારનું સાંભળેલું પણ ડાયરી વાંચવાનું બનતું નો'તું. આજે ડાયરી ઓનલાઈન મળી તો વાંચવાનું ચાલુ કર્યું.