Thursday, February 17, 2011

How to prove that you are you ?


How to prove that you are you ?
Today it was the first lecture of the subject Computer Algorithms which is being taught to us by our principal sir. During the lecture, he called me near him and asked me “Yashpal, prove that you are Yashpal ? Devise an algorithm for it and prove it that you are Yashpal.” Now this was somewhat unexpected. I answered that I can show the birth certificate to prove that I am Yashpal. To which he replied that Computers doesn’t understand Birth certificates. As usual, I didn’t know the answer. I didn’t know how to devise an algorithm for it and prove that I am Yashpal. And nor did I or any of my classmates asked him that what would be the algorithm. Actually sir was making us understand how Algorithms evolved and their history and how they were used in computers for solving problems.

કઈ રીતે સાબિત કરવું કે તમે તમે જ છો ?
આજે પ્રિન્સીપાલ સાહેબ નો આ સેમેસ્ટર તો પેહલો લેક્ચર હતો. આ સેમેસ્ટર માં સર અમને કોમ્પુટર અલ્ગોરીધમ્સ નામ નો વિષય ભણાવવાના છે. લેક્ચર દરમિયાન એમણે મને એમની પાસે બોલાવ્યો અને પૂછ્યું, “યશપાલ તમે સાબિત કરો કે તમે યશપાલ છો ? આ સાબિત કરવા માટે તમે એક અલગોરિધમ બનાવો.” હવે આવો પ્રશ્ન મારી કે બીજા બધા જ વિદ્યાર્થીઓ ની ધારણા બહાર નો હતો. તોય મેં જવાબ આપ્યો કે જન્મ નું પ્રમાણપત્ર થી સાબિત થઇ શકે કે હું યશપાલ છુ. તો એમણે કીધું કે કમ્પ્યુટર ને જન્મ નું પ્રમાણપત્ર નથી સમાજ પડતી. પછી તો મારે હાર માનવી રહી અને મેં કહ્યું કે મને જવાબ નથી આવડતો. હું એવો અલગોરિધમ નહિ બનાવી શકું કે સાબિત કરી શકે કે હું પોતે યશપાલ છુ. અને પછી મેં કે મારા બીજા ક્લાસમેટસ માંથી કોઈએ પણ સર ને એવું નાં પૂછ્યું કે એવો અલગોરિધમ કઈ રીતે બનાવી શકાય. આ ઉદાહરણ દ્વારા સર અમને એ સમજાવવા માંગતા હતા કે અલ્ગોરીધમ્સ ની ઉત્ક્રાંતિ કઈ રીતે થઇ અને એ કઈ રીતે વિવિધ પ્રોબ્લેમ્સ સોલ્વ કરવા કોમ્પુટર માં વપરાય છે.

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...