Wednesday, March 2, 2011

મહાશિવરાત્રી

આજે અમદાવાદ થી આવ્યા પછી સાંજે હું, વિમલ, અમિત અને સૌરભ ગાંધી (પ્રથમ વર્ષ બી.ટેક) ચાલતા ચાલતા અમારી હોસ્ટેલ થી થોડે દૂર આવેલ ગામ (છોગનપુર) ગયા'તા. આજે મહાશિવરાત્રી છે તો અમે શંકરદાદા  ના મંદિરે ગયા'તા. ખૂબ જ સુંદર બાંધકામ વાળું મંદિર છે ત્યાં.

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...