Last night, around 10:45pm, an earthquake measuring 5.3 on the Richter scale jolted Gujarat. However it wasn't felt by me. Luckily no casualties are reported till now. The epi center was somewhere near Junagadh. Last night I slept early as I had to come here in college. Waked up at 3:30am in the morning to board the train at 4:30am. Will be going back to Bharuch tomorrow. Diwali vacation starts from next week.
ગઈ કાલે રાતે ૧૦:૪૫ વાગ્યા ની આસપાસ ગુજરાત માં ભૂકંપ આવ્યો. રીક્ટર સ્કેલ પર ૫.૩ ની તીવ્રતા હતી. જોકે મે એ ભૂકંપ ના આચકા નો'તા અનુભવ્યા. ભૂકંપ નું કેન્દ્ર જુનાગઢ નજીક હતું. હું ગઈ કાલે રાતે વહેલો સુઈ ગયો'તો કારણ કે આજે સવારે મારે મહેસાણા આવવા વહેલા ઉઠવાનું હતું. ભરૂચ થી ૪:૩૦ ની ટ્રેન પકડવા વહેલી સવારે ૩:૩૦ વાગ્યે ઉઠ્યો'તો. કાલે પાછો ભરૂચ જઈશ. અને પછી દિવાળી નું વેકેશન છે. Friday, October 21, 2011
મારા વહાલા બાળકોને - ૬ અને ૭
મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...
-
મારા બ્લૉગ પર મેં December, 2010 (M.Tech 1st Sem) માં લખેલી આ પોસ્ટ ગઈકાલે રાત્રે યાદ આવી ગઈ. મારી ૪ વર્ષની દીકરીને પણ આવી જ કંઈક ઈર્ષા કૂ...
-
Ok guys here is another song by zeest for all the financial fcuked ups & broken hearted people.. So lets hit it nice & blue… Kabhi...
-
"મજા આવે છે નવી નવી ભાષાઓ સાંભળવાની અને બોલતી વખતે મૂર્ખ ભૂલો કરતા રહેવાની. ભાષા શીખવાનો એક જ સ્વર્ણ નિયમ છે: ભૂલો કરતા રહેવાની હિંમત હ...