Tuesday, November 29, 2011

પન્નીને પહ્તાય તો કે'ટો ની




Lyrics : 
પન્નીને પહતાય તો કે’ટો ની.
વાહણ જો અથડાય તો કે’ટો ની.
અમના તો કે’ટો છે કે પાંપણ પર ઊંચકી લેમ.
પછી માથે ચડી જાય તો કે’ટો ની.
અમના તો પ્યાર જાણે રેહમની ડોરી.
એના પર લૂગડાં હૂકવાય તો કે’ટો ની.
”એની આંખોના આભમાં પંખીના ટોળાં…”
પછી ડોળા દેખાય તો કે’ટો ની.
હમ, ટુમ ઔર ટન્હાઇ, બધું ઠીક મારા ભાઇ
પછી પોયરાં અડ્ડાય તો કે’ટો ની.
- ડો. રઇશ મનીયાર
Lyrics Source : http://layastaro.com/?p=431


Friday, November 25, 2011

Never Be Too Strong

A little while ago I received a nice message on my mobile phone. The
message reads -

"The very strong disadvantage of being too strong is - Nobody Cares
when you are Hurt."

Thursday, November 24, 2011

I always hate to comb my hair. માથા ના વાળ ઓળવાનું મને કાયમ કંટાળા જનક લાગે.

Sunday, November 20, 2011

At Kashipura Kampa, 10kms from Himmatnagar. My friend Maitrey Patel is getting married.
On the way to Himmatnagar.

Saturday, November 19, 2011

Bought Fastrack Watch

Wanted to purchase a watch since long time because the one I had needed much repairs. I needed a watch which also showed date as I never remember the date when I have to write it during exams. Bought it from a Fastrack showroom near Swastik Char Rasta, Off CG Road, here in Ahmedabad in the evening at a price of Rs. 1695.



At Himalaya Mall, Ahmedabad.

Friday, November 18, 2011

Having dinner at Nimboo Tamatar Mirchi with Shrikant Patel.

Internal exam over

Today our internal exam for the subject Research Topics and Methods was held. After the exam I came to Shrikant Patel's place in Ahmedabad along with him on the bike.

Sunday, November 13, 2011

મંદિર પાસે નો મ્યુઝીકલ ફુવારો

થોડા દિવસો પહેલા હું અને જાગૃત રાતે ટાઉનશીપ માં ચાલવા નીકળ્યા'તા ત્યારે ઘણા વર્ષો પછી મંદિર પાસે નો ફુવારો કાર્યરત હાલત માં જોયો. જોઈ ને ઘણો આનંદ થયો અને નાનપણ ની યાદો તાજી થઇ.








Friday, November 11, 2011

11.11.11 11:11

Today at 11 hours 11 minutes and 11 seconds it was 11.11.11 11:11.

આજે બપોર ના ૧૧ વાગે અને ૧૧ મીનીટે અને ૧૧ સેકન્ડે તારીખ અને સમય હતા : ૧૧.૧૧.૧૧ ૧૧:૧૧ 

ક્યા હશે એ પરી ?

This song from the album "Majja Ni Life" by RJ Dhvanit is really mesmerizing.

Tuesday, November 8, 2011

Life starts again as usual after Diwali vacation. On the way to college.

Monday, November 7, 2011

Lag Jaa Gale Ki Phir Yeh Haseen Raat Ho Na Ho

Listening "Lag Jaa Gale Ki Phir Yeh Haseen Raat Ho Na Ho, Shaayad Phir
Iss Janam Me Mulaakaat Ho Na Ho..." by Lata Mangeshkar :'-(

Friday, November 4, 2011

ખુદાની મને મહેરબાની ઘણી છે, ઘણાની મહોબ્બત અને લાગણી છે

ખુદાની મને મહેરબાની ઘણી છે
ઘણાની મહોબ્બત અને લાગણી છે

અમસ્તી નથી નામના થઈ અમારી
અમે વાવણી જે કરી, તે લણી છે

બધે પેશ આવ્યા અમે લાગણીથી
અમે લાગણી લોહી સાથે વણી છે

ધરા ધ્રુજશે તોય પડશે નહીં એ
મહોબ્બતની ઊંચી ઈમારત ચણી છે

મને એવા 'આઝાદ' મિત્રો મળ્યા છે
જે મિત્રો નથી કિન્તુ પારસમણી છે

- કુતુબ આઝાદ

Source : http://rankaar.com/blog/archives/188

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...