આજ ના દિવ્યભાસ્કર ની પૂર્તિ માં, ડૉ. શરદ ઠાકર ના "રણ માં ખીલ્યું ગુલાબ" માં આ શાયરી વાંચી. રચયિતા નું નામ નો'તું લખેલું.
की रोजा भी न टूटा और इफ्तारी भी हो गई !
મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...