It's 27th February. 10 years have passed since the ill-fated S6 coach of Sabarmati Express was burnt. The incident triggered communal riots in Gujarat. At that time I was studying in 11th standard.
આજે ૨૭ મી ફેબ્રુઆરી છે. ગોધરામાં સાબરમતી એક્ષ્પ્રેસ ના S6 ડબ્બા ને બાળ્યા ના આજે ૧૦ વર્ષ પુરા થયા. એ પછી ગુજરાત માં કોમી રમખાણો થય'તા. એ વખતે હું ૧૧મ ધોરણ માં ભણતો'તો.