દિલ્હી ગેંગરેપ ના નાબાલિક આરોપી ને ફક્ત 3 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. અને તે પણ જેલમાં નહિ જવું પડે, થેન્ક્સ તો આપણો કાયદો જે આટલા ગંભીર ગુનાહ માટે પણ બદલાય નથી શકાતો.
આવા ગંભીર, નિર્લજ્જ અને ઘાતકી અપરાધ માટે જો ફક્ત 3 વર્ષની મામુલી સજા આપવામાં આવતી હોય અને તે પણ જેલ માં જયા વગર, ફક્ત જુવેનાઈલ હોમમાં રહીને તો એ સાબિત કરે છે કે આપણું ન્યાયતંત્ર કેટલું નબળું છે.
આ એજ નાબાલિક છે જેને 16મી ડીસેમ્બર ના રોજ દિલ્હીમાં ચાલુ બસે બીજા મિત્રો સાથે એક ફિઝીયોથેરાપીમાં ભણતી વિદ્યાર્થીની પર બળાત્કાર કરી એની યોનીમાં કટાય ગયેલો લોઢાં નો સળીયો નાખેલો. જો આવા ઘાતકી ગુનાહ માટે પણ આપણે આપણા કાયદાઓ ના બદલી શકતા હોય તો ખરેખર આ તો જાણે એવું કહે છે કે :
કરી લે દીકરા, જે ગુનાહ કરવા હોય એ કરી લે, તું તો હજી નાબાલિક છે. તને સજા થશે તો પણ મામુલી સજા થશે અને તે પણ જેલમાં જયા વગર.