1. વર્ષની શરૂઆત ગાંધીનગરમાં ઘર ફેરવવાથી થઇ.
2. બીજું ઘર શોધતાં ખાસ્સી વાર લાગી પણ આખરે ખુબ જ સારું મળી ગયું અને તે પણ જુના ઘરથી ખુબ જ નજીક. એટલે સામાન ફેરવવામાં તકલીફ ઓછી પડી.
3. નવું ઘર ખુબ જ સારું હતું અને આડોસ-પાડોસ પણ ખુબ જ સારો હતો.
4. પણ એ ઘરમાં વધારે અમે ના ટકી શક્યાં કારણ કે મેં કૉલેજ બદલવા વિચાર કર્યો.
5. મારા વિદ્યાર્થીઓએ ખુબ જ સરસ અને આશ્ચર્યજનક ફેરવેલ આપી.
6. ૨૩ માર્ચ, ૨૦૧૫ ના ગાંધીનગર છોડ્યું.
7. વડોદરાની કોલેજમાં પણ ટૂંક સમય જ રહ્યો (ત્રણ મહિના). થોડા દિવસ વડોદરા રહ્યા અને પછી ભરૂચથી વડોદરા અપ-ડાઉન કર્યું.
8. પછી ભરૂચની કોલેજમાં લાગ્યો.
9. દિવાળીની રજાઓમાં કચ્છ ફર્યા.
10. અભિજીતને દીકરો આવ્યો.

નવા વર્ષેનું સ્વાગત કરતાં આપણે જુના વર્ષનું એક સર્વેક્ષણ કરીએ છે અને જુના વર્ષમાં થયેલ ભૂલો ને સુધારવાનું પ્રણ લઈએ. પણ વર્ષોથી આ બાબતમાં નિષ્ફળ જતાં એવું લાગી રહ્યું છે કે આ વર્ષે તો જુના લીધેલા પ્રણને સફળતાપૂર્વક નિભાવીએ એજ વધારે યોગ્ય છે.
સાલ મુબારક.