માર્ચ ૨૦૧૫ થી માર્ચ ૨૦૧૬ સુધીમાં મારા જીવનમાં ઘણા ફેરફાર આવ્યા. ગાંધીનગર
છોડી ને વડોદરા, વડોદરા થી ભરૂચ અને ભરૂચ થી ફરી પાછા ગાંધીનગર.
અને આ વખતનો ફેરફાર ઘણો મોટો છે. આસીસ્ટંટ પ્રોફેસર માંથી હવે બન્યા અસીસ્ટંટ મેનેજર. શૈક્ષણિક કારકિર્દી છોડી ને આવ્યા છીએ કોર્પોરેટ ક્ષેત્રમાં.
બંને ક્ષેત્રો ના ફાયદા-ગેરફાયદાઓ તો છે જ. અત્યારે મારા માટે એ કેહવું મુશ્કેલ છે કે કયું મને વધારે ગમે છે.
પણ એક વાત હું ખાસ મિસ કરું છું. અને એ છે મારા વાહલા વિદ્યાર્થીઓ.
જોઈએ જીવન આગળ ક્યાં લઇ જાય છે.