ચાલું
પરીક્ષાએ ગોદા મારી મારી ને આગળ વાળા પાસે પ્રશ્નપત્રના જવાબો માંગવાવાળા
ને All the best. પરીક્ષા પછી ભલે આગળવાળો ઠોહાં મારે.
- લી. (અનુભવના આધારે) યશપાલસિંહ જાડેજા
- લી. (અનુભવના આધારે) યશપાલસિંહ જાડેજા
મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...